નવસારીમાં આમ આદમી પાર્ટીનો હુંકાર:ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગ સાથે ભાજપને પડકાર ફેક્યો, વલસાડના સાંસદને પક્ષના બોલતા પોપટ ગણાવ્યા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને ત્યારબાદ 2027ની વિધાનસભા ચૂંટણીએ રાજકીય પક્ષોને દોડતા કર્યા છે. જેમાં રાજ્યમાં મજબૂત પાયો બનાવવાનો પ્રયાસ કરતી...
Read More »