'ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપો':ભાવનગરમાં પત્ની, પુત્ર-પુત્રીને મોતને ઘાટ ઉતારી દાટી દેનાર ફોરેસ્ટ અધિકારીને ફાંસીની માગ સાથે સુરતમાં કેન્ડલ માર્ચ યોજાઈ

ભાવનગરમાં ત્રણ દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્ની, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને...
Read More »