ગાંધીનગરમાં CMની આગેવાનીમાં આજે કેબિનેટ બેઠક મળશે:ખેડૂતોને આપવામાં આવતા કૃષિ સહાય પેકેજ અંગે સમીક્ષા થઈ શકે છે

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાશે. બેઠક દરમ્યાન રાજ્યના અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા અને સમીક્ષા થવાની છે....
Read More »