રેશન વિતરણ વ્યવસ્થામાં ટેકનિકલ ખામીઓથી 74 લાખ લાભાર્થીઓ હેરાન:દુકાનદારોની ફૂડ કૂપન આધારિત સરળ પદ્ધતિ અમલમાં લાવવાની માગ

રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસિડાઇઝ અનાજ અને વિવિધ જણસીઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ...
Read More »