સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિતે 19-20 નવે.એ પદયાત્રા:ગાંધીનગર જિલ્લાની વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા નીકળશે, નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર દક્ષિણની પદયાત્રામાં જોડાશે

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રના એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં કાલે...
Read More »