IOCL ના પ્લાન્ટમાં LPG લીકેજથી 4 કર્મીને ઝેરી અસર:રાજકોટના નવાગામમાં ગેસ ભરેલો ટેન્કર ખાલી કરતા દુર્ઘટના સર્જાઈ, NDRF ની ટીમે PPE કીટ પહેરી રેસ્ક્યૂ કર્યુ

રાજકોટમાં નવાગામ ખાતે આવેલા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના બોટલિંગ પ્લાન્ટમાં આજે સવારે 11.34 વાગ્યે એલ.પી.જી. ટેન્કર ખાલી કરતી વખતે ગેસ લીક...
Read More »