ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કામગીરી તેજ:99.6 ટકા મતદારોને ફોર્મ પહોંચાડી દેવાયા, 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ અને ફેબ્રુઆરી 2026માં ફાઈનલ યાદી જાહેર કરાશે

ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારણા કામગીરી ચાલી રહી છે. ચૂંટણી પંચના CEO હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 44...
Read More »