શિયાળામાં પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ:કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વાઘ, સિંહ, દીપડાના પિંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યા, સાપ પાસે બલ્બ મુક્યા

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે ઠંડી માં વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રાણીઓને ઠંડીમાંથી રક્ષણ મળે તેના માટે...
Read More »