વિશ્વામિત્રીના કિનારે પાર્ક બે કાર ભડભડ સળગી ઉઠી:સ્થાનિકોએ કહ્યું-112 સેવા ફ્રોડ છે, કોઇ માણસ બળીને ખાખ જશે, ત્યારે આવશે!

વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી....
Read More »