ભુજમાં સરદાર પટેલના સન્માનમાં યુનિટી માર્ચ:150મી જન્મજયંતિ નિમિત્તે 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભુજ શહેરમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ‘યુનિટી માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપરથી ભુજના જુબેલી...
Read More »