વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું:જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો, લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું...
Read More »