સ્પાઇસજેટમાં વધુ 4 એરક્રાફ્ટનો ઉમેરો:રોજના 180 ફ્લાઇટ્સ સાથે શિયાળું સિઝનની તૈયારી; નવેમ્બરમાં નવા 15 ​​​​​​​એરક્રાફટના ઉમેરા સાથે સંખ્યા 19 થઈ

સ્પાઇસજેટે તેના ઓપરેશનલ કાફલામાં વધુ 4 એર ક્રાફ્ટનો સમાવેશ કર્યો છે. આ સાથે એરલાઈનનો કુલ કાર્યકારી કાફલો 39 એરક્રાફ્ટનો થઈ...
Read More »