અમરેલીમાં 11 મહિનામાં લોકોએ સાયબર ફ્રોડમાં 8 કરોડ ગુમાવ્યાં:1200 જેટલી ફરિયાદો મળી, પોલીસે 70 લાખની રકમ પરત અપાવી, જાણો સાયબર ફ્રોડથી બચવા શું કરશો?

આજકાલ સાયબર ફ્રોડના બનાવો સતત વધતા રહે છે. મોબાઈલ પર અજાણી લિંક પર ક્લિક કરતા જ બેંકખાતું સાફ થઈ જવાની...
Read More »