હાઈકોર્ટે MICAના વિધાર્થીના હત્યા કેસમાં આરોપી વિરેન્દ્રના જામીન નકાર્યા:અગાઉ અરજી પરત ખેંચી હતી પરંતુ સુપ્રીમમાં અરજી કરવા રિઝન ઓર્ડર માંગ્યો, હાઇકોર્ટે 5 હજારનો દંડ કર્યો

બોપલમાં માઇકાના વિદ્યાર્થીની સરાજાહેર ચપ્પાના ઘા મારીને હત્યા કરનાર પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પઢેરિયાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને કોર્ટે...
Read More »