'મને સળી કરવા વાળાના ફોન હું ઉપાડતો નથી':MLA અરવિંદ લાડાણીના નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ, કહ્યું- 'કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જઈ સળી તો તમે પહેલા કરી છે'
જૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે ‘ફોન કોલ’ અને ‘સળી’ના મુદ્દે એક મોટો અને ઉગ્ર...
