સુરતમાં લિસ્ટેડ બૂટલેગરની ઘર નજીક જ ઘાતકી હત્યા:ધોળા દિવસે મોપેડ રોકી બે આરોપીઓએ તીક્ષ્ણ હથિયારો વડે રહેંસી નાખ્યો, એકની અટકાયત

સુરતના લિંબાયત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક લિસ્ટેડ...
Read More »