સોની પર ફાયરિંગ, 15 લાખની ખંડણી માગનારને દોષી જાહેર:કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણેય આરોપીઓને 5 વર્ષની સજાનો કોર્ટનો હુક્મ, બે આરોપી પહેલાથી જેલમાં

અમદાવાદના સી.જી. રોડ પર જવેલર્સની દુકાન ધરાવતાં સોનીને હત્યા કરવાની ધમકી આપીને 15 લાખની ખંડણી ઉઘરાવવાના ગુનામાં એડીશનલ ચીફ જયુડીશીયલ...
Read More »