અમદાવાદ: કોમનવેલ્થ 2030ના સપના વચ્ચે AMCનો રસ્તા બનાવવાનો 'વિક્રમી' દાવો, પણ જનતાનો સવાલ 'રોડ છે ક્યાં?'
Ahmedabad Roads Update: વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને ગ્લોબલ સિટી બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ...
