સે-૧૫ ફતેપુરામાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો ઃ દસ ઝડપાયા
ભાડાની ઓરડી બહાર જુગાર ધમધમતો પોલીસ વિભાગની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી જુગારીઓને રોકડ રકમ સાથે પકડી ગુનો દાખલ કર્યો...
Breaking News & Latest Updates