'અમે બધુ જોઈ રહ્યા છીએ, ટૂંક સમયમાં ઈરાન આઝાદ થશે', નેતન્યાહૂના નિવેદનથી હડકંપ
Iran Unrest: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઈઝરાયલ તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું...
