CM તરીકે 10મી વખત શપથ લીધા બાદ નીતીશ કુમારને મળ્યા પુત્ર નિશાંત : જુઓ વીડિયો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

Nitish Kumar: NDA વિધાનસભા પક્ષના નેતા નીતિશ કુમારે દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના પુત્ર નિશાંત કુમાર પણ આ પ્રસંગે હાજર હતા. નિશાંત કુમારે અપેક્ષા કરતાં વધુ મજબૂત જનાદેશ માટે મતદારોનો આભાર માન્યો હતો. નિશાંત કુમારે કહ્યું, ‘નીતીશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બન્યા છે. હું લોકો અને સમગ્ર NDA પરિવારને અભિનંદન આપું છું. અમે પહેલા પણ અમારા વચનો પૂરા કર્યા છે અને આગળ પણ કરતા રહીશું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *