CPEC સામે સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ વંટોળ પેશાવરથી ક્વેટા અને સિંધમાં પણ રમખાણો

📅 Published: February 2, 2026 | 📂 Category: Uncategorized


જોવાનું તે રહે છે કે CPEC હવે કેટલો સમય ટકશે

બલુચિસ્તાનમાં તો છેલ્લા કેટલાય મહિનાઓથી સશસ્ત્ર જંગ ચાલે છે, પાકિસ્તાન કહે છે ભારત જ તે વિદ્રોહીઓને શસ્ત્રો અને પૈસા આપે છે

નવી દિલ્હી: લગભગ ભૂખેમરતાં અને ખાલી ખિસ્સા વાળા પાકિસ્તાનમાં જનતા શહબાઝ શરીફ સરકાર સામે જંગી ચઢી છે. તેમાંએ ચીનના ત્સિયાનથી શરૂ કરી દક્ષિણ પૂર્વ તાર્તારીના રણપ્રદેશના છેડે રહેલાં ચારકંધકાશ્મગર ખોતાન અને ત્યાંથી મર્વ થઈ દક્ષિણે કહેવાતાં આઝાદ કાશ્મીરના માર્ગે થઇ પેશાવરથી બલુચિસ્તાનનાં ક્વેટા અને કલાન થઇ છેક દક્ષિણ પશ્ચિમનાં બંદરગાહ સુધી પહોંચતા ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરનાં (સીપીઇસી)ની સામે પાકિસ્તાનની જ જનતા રણે ચઢી છે. તેનાા નેતાઓનું કહેવું છે કે આ દ્વારા ચીન પાકિસ્તાનને તેનું ખંડીયું રાજ્ય બનાવી દેશે. પરિણામે પાકિસ્તાનના પખ્તુનિસ્તાનનાં પેશાવરથી શરૂ કરી ઉત્તર સિંધનાં શહેરો તેમજ ખુદ કરાંચીમાં પણ શરીફ સરકાર સામે વિરોધ વંટોળ જાગ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *