![]() |
| (IMAGE – IANS) |
ED raids more than 40 locations: ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં કોલસા માફિયાઓ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EDની ટીમે એકસાથે 40થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે, જેનો મુખ્ય હેતુ ગેરકાયદેસર કોલસા ખનન, ચોરી અને તસ્કરીના નેટવર્કને તોડી પાડવાનો છે.

