Exclusive: રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ, 22 વર્ષીય ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્ત

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized


Ayodhya Ram Mandir Flag Hoisting Muhurat: સદીઓથી જેની લોકો આતુરતાથી રાહ જોતા હતા એ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામ લલ્લાના વિગ્રહની પ્રાણ-પ્રતિષ્ઠા ગત 22 જાન્યુઆરી 2024ના રોજ થઈ હતી. આ પછી ગત 5 જૂનના રોજ મંદિરના બીજા માળે રામ દરબારમાં ભગવાનના વિગ્રહની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ગયું છે, ત્યારે આગામી 25 નવેમ્બર 2025ના રોજ મુખ્ય શિખર પર વિધિવત રીતે ધ્વજારોહણ કરાશે. જેના 12 મિનિટનું અભિજિતનું સૂક્ષ્મ મૂહુર્તમાં મૂળ થરાદમાં અને અમદાવાદ રહેતા 22 વર્ષીય જ્યોતિષ વિશ્વ વોરાનું મહત્ત્વનું યોગદાન છે. ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલે તેમની સાથે ખાસ વાતચીત કરીને અભિજિતના સૂક્ષ્મ મૂહુર્તની વિશેષતા, ધ્વજારોહણ વિધિ અને તેની વિશેષતાનું માહાત્મ્ય શું છે તે જાણ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *