Expaliner: વાયુ પ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી સરકારે ₹7,094 કરોડના ખર્ચે ધૂળ હટાવી, લોકસભામાં આપી માહિતી

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


Air pollution: દેશના મોટા અને મધ્યમ શહેરોમાં વધતા વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ખર્ચ કર્યો છે. ખાસ કરીને રસ્તા પર ઉડતી ધૂળને કાબૂમાં રાખવા ₹7,000 કરોડથી વધુની રકમ ખર્ચાઈ હોવાનું લોકસભામાં જાહેર થયું છે. આ માહિતીથી સ્પષ્ટ થાય છે કે સરકાર હવે વાયુ પ્રદૂષણના મૂળ કારણો નિર્મૂળ કરવાની નીતિ અપનાવી રહી છે.

NCAP હેઠળ 130 શહેરોમાં કેન્દ્રિત કાર્યવાહી

કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (MoEFCC – Ministry of Environment, Forest and Climate Change) દ્વારા સંસદમાં રજૂ કરાયેલી માહિતી મુજબ દેશના કુલ 130 શહેરોને રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP – National Clean Air Programme) હેઠળ આવરી લેવાયા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *