Explainer: ઈરાનમાં ખામેનેઇનો કિલ્લો ધ્વસ્ત કરવો મુશ્કેલ, 17 વખત નિષ્ફળ રહ્યા સત્તાપલટાના પ્રયાસ

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized

Why Protests Fail against Khamenei in Iran

Why Protests Fail against Khamenei in Iran: ઈરાનમાં ફરી એકવાર સત્તા વિરોધી જ્વાળા ભભૂકી રહી છે. તેહરાનની ગલીઓથી લઈને કુર્દિસ્તાનના પહાડો સુધી ‘સરમુખત્યારશાહી મુર્દાબાદ’ના નારા ગુંજી રહ્યા છે. છેલ્લા 17 વર્ષમાં અનેકવાર ઈરાનની જનતા રસ્તા પર ઉતરી છે, પરંતુ દર વખતે અયાતુલ્લા શાસન વધુ ક્રૂરતા સાથે સત્તા પર ટકી રહે છે. ઈરાન સરકારની આ મજબૂત પકડ પાછળ કોઈ ચમત્કાર નહીં, પરંતુ એક અત્યંત આયોજનબદ્ધ અને ક્રૂર સુરક્ષા તંત્ર કામ કરી રહ્યું છે.

ઈરાની શાસનનું ટકી રહેવું એ કોઈ ચમત્કાર નહીં, પણ એક ક્રૂર રણનીતિનું પરિણામ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *