Explainer: એપ્સટિન રશિયાની જાસૂસી એજન્સી KGBની કઠપૂતળી હતો? જાણો શું છે રશિયન હનીટ્રેપ થિયરી

📅 Published: February 1, 2026 | 📂 Category: Uncategorized


Epstein Files : જેફરી એપ્સટિન સંબંધિત દસ્તાવેજોમાં ખુલી રહેલી વરવી વિગતો અને મોટા મોટા નામોએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. લોકો એપ્સટિનને એક કુખ્યાત બળાત્કારી તરીકે ઓળખે છે, પરંતુ તાજેતરમાં જાહેર થયેલા 30 લાખથી વધુ દસ્તાવેજો સૂચવે છે કે, આ સમગ્ર મામલાનું થોડું વધારે પડતું સરળીકરણ (Over Simplification) છે. દુનિયાભરના ગુપ્તચર વર્તુળોમાં લાંબા સમયથી ચર્ચા હતી કે, એપ્સટિન રશિયા વતી એક વિશાળ ‘હનીટ્રેપ નેટવર્ક’ ચલાવતો હતો, જેનો હેતુ વગદાર લોકોને ફસાવીને તેમને બ્લેકમેલ કરવાનો હતો.

રશિયન હનીટ્રેપ થિયરી શું છે?

એવું કહેવાય છે કે, એપ્સટિનનું નેટવર્ક રશિયન ગુપ્તચર એજન્સી KGB (હવે FSB – Federal Security Service)ના હિતમાં કામ કરતું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *