Explainer: ગ્રીનલૅન્ડ મુદ્દે જર્મની લડી લેવાના મૂડમાં, અમેરિકા કે યુરોપનો ડર છોડીને લાખો સૈનિકોની 'મહા સેના' બનાવવાનો નિર્ણય

📅 Published: January 21, 2026 | 📂 Category: Uncategorized

Germany Military Buildup

Germany Military Buildup: વૈશ્વિક રાજનીતિમાં વર્ષ 2026ની શરુઆતથી જ મોટા ફેરફારોના સંકેત મળવા લાગ્યા છે. એક તરફ યુક્રેન-રશિયા યુદ્ધ સમાપ્ત થવાની કોઈ શક્યતા જણાતી નથી, તો બીજી તરફ ગ્રીનલૅન્ડને મુદ્દે અમેરિકા અને યુરોપ વચ્ચે ઐતિહાસિક તણાવ સર્જાયો છે. તાજેતરમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ દ્વારા કરાયેલી એક જાહેરાતે નાટો(NATO)નું સમીકરણ જ બદલી નાખ્યુ છે. જર્મનીએ યુરોપની સૌથી મજબૂત પરંપરાગત સેના(કન્વેન્શનલ આર્મી) ઊભી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જર્મની આટલું આક્રમક શા માટે બની રહ્યું છે? ગ્રીનલૅન્ડના વિવાદ સાથે આનો શું સંબંધ છે? ચાલો સમજીએ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *