Explainer: ટ્રમ્પનો ડોળો ગ્રીનલેન્ડ પર કેમ મંડાયો છે, જાણો પારકા દેશને પચાવી પાડવો કેટલું અઘરું છે

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized
US Greenland acquisition
(AI IMAGE)


US Greenland acquisition: વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોને મધરાતે ઉઠાવી જઈને વેનેઝુએલા સહિત આખી દુનિયાને સ્તબ્ધ કરી દેનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રીનલેન્ડ તરફ રડાર ઘુમાવીને દુનિયાના દેશોને ફરી એકવાર અદ્ધર જીવે કરી દીધા છે. આમ તો ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી ગ્રીનલેન્ડમાં પગપેસારો કરવાની ઈચ્છા વ્યક્ત કરતા આવ્યા છે, પણ લાગે છે કે હવે તેઓ આ કામ પૂરું કરવા માટે બરાબરના ઉતાવળા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *