![]() |
| ફોટો સોર્સ: વાયરલ તસવીર |
Google Co-Founder Sergey Brin Donation: ગૂગલના કો-ફાઉન્ડર સેર્ગેઈ બ્રિને સામાજિક સેવાના ક્ષેત્રમાં એક ઉદાહરણીય કામ કર્યું છે. બ્રિને કેલિફોર્નિયામાં સામાન્ય લોકોને પરવડે તેવા ઘર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલા ‘બિલ્ડિંગ અ બેટર કેલિફોર્નિયા’ (Building a Better California) નામના સંગઠનને 20 મિલિયન ડોલર (આશરે ₹183 કરોડથી વધુ) નું દાન આપ્યું છે.

