IND vs BAN U19 WC: ભારતીય ટીમની સતત બીજી જીત, બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં હરાવ્યું

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized


India vs Bangladesh: ભારતીય ટીમનો મુકાબલો શનિવારે (17 જાન્યુઆરી) ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશ સામે થયો હતો. ભારતીય ટીમે DLS પદ્ધતિ હેઠળ 18 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે બાંગ્લાદેશને 29 ઓવરમાં 165 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ ટુર્નામેન્ટમાં આ ભારતીય ટીમની સતત બીજી જીત છે. ભારતે DLS પદ્ધતિ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) ને 6 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *