![]() |
| ફોટો સોર્સ: BCCI |
IND Vs NZ LIVE Update: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બીજી ટી20 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન બનાવ્યા હતા, કેપ્ટન મિચેલ સેન્ટનરે અણનમ 47 રન તો રચિન રવીન્દ્રએ 26 બોલમાં 44 રન ફટકાર્યા હતા, અર્શદીપ સિંહે મોંઘો સાબિત થયો હતો તેને 4 ઓવરમાં 53 રન અપાવ્યા હતા, એક પણ વિકેટ મળી ન હતી, બીજી તરફ કુલદીપ યાદવે 2 વિકેટ ખેરવી હતી.

