IND vs NZ: વડોદરા વનડેમાં ભારતીય ટીમની શાનદાર જીત, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું, સીરિઝમાં 1-0થી આગળ

📅 Published: January 12, 2026 | 📂 Category: Uncategorized


India  vs New Zealand 1st ODI Match: આજે(11 જાન્યુઆરી) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વડોદરામાં રમાયેલી પહેલી વનડે મેચમાં ભારતીય ટીમે 4 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતીય ટીમ ત્રણ મેચોની સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. આ મુકાબલો વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 300 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 306 રન બનાવીને જીત હાંસલ કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *