LRD ભરતી અપડેટ: સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ, ઉમેદવારો માટે GPRBએ જાહેર કરી મહત્ત્વની અપડેટ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


LRD Bharti : ગુજરાત પોલીસ ભરતી ભોર્ડ(GPRB) દ્વારા લેવામાં આવેલી ભરતી ક્રમાંક નંબર GPRB/202324/1 લોકરક્ષક કેડરમાં કુલ 11,899 ઉમેદવારોને ગત 23 ડિસેમ્બર, 2025ના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તમામ ઉમેદવારોને તેમના મનપસંદ સ્થળે પોસ્ટિંગ મળે તે માટે ભરતી બોર્ડ દ્વારા શહેર-જિલ્લાની પસંદગી માટેની અરજી મંગાવવામાં આવી રહી છે. 

LRD ઉમેદવારોની સ્થળ પસંદગી માટે અરજી પ્રક્રિયા શરૂ

GPRBની GPRB/202324/1 ભરતીમાં બિન હથિયારી-હથિયારી લોકરક્ષક કેડરમાં કુલ 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારો પસંદગી પામ્યા છે. આ તમામ ઉમેદવારોને શહેર-જિલ્લા ફાળવણી માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *