M.S યુનિવર્સિટી વિસ્તારમાંથી પીળા પટ્ટામાં પાર્ક દ્વિચક્રી વાહનો કેમ ઉઠાવ્યા? : વિદ્યાર્થીઓનો હોબાળો

📅 Published: January 30, 2026 | 📂 Category: Uncategorized


Vadodara Traffic Police : વડોદરા સયાજીગંજ, એમ.એસ. યુનિવર્સિટી વિસ્તારમાં વિદ્યાર્થીઓના પાર્ક દ્વિચક્રી વાહનો ટોઈંગ કરીને ટ્રાફિક પોલીસ મથક સયાજીગંજ ખાતે લઈ આવતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ સયાજીગંજ ટ્રાફિક પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરના જુદા જુદા વિસ્તારમાં પાર્કિંગના પીળા પટ્ટા બહાર પાર્ક કરાયેલા દ્વિચક્રી વાહનો ટ્રાફિક પોલીસ શાખાના ભાડૂતી વાહનોમાં કોન્ટ્રાક્ટના માણસો દ્વારા ટોઈંગ કરીને નજીકના વિવિધ સ્પોટ પર લઈ જવામાં આવે છે. જ્યારે વાહન ચાલકને ખબર પડે તો રસ્તામાં ટોઈંગ વાહનને રોકી ટ્રાફિક પોલીસને નિયત દંડ ચૂકવીને વાહન ચાલકો પાવતી લઈને પોતાનું વાહન છોડાવી લેતા હોય છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *