PM મોદી, નીતિશ કુમાર અને મૈથિલી ઠાકુર વિશે વાંધાજનક પોસ્ટ કરનારા શખસની જામનગરમાં ધરપકડ

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


Darbhanga Police : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લોકગાયિકા મૈથિલી ઠાકુર વિરુદ્ધ વાંધાજનક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરનારા પંકજ કુમાર યાદવની ગુજરાતના જામનગરમાં ધરપકડ કરવામાં આવી છે. બિહારના દરભંગાના પોલીસ સુપરિન્ટેન્ડન્ટે પણ આ ધરપકડની પુષ્ટિ કરી છે. 

શું છે સમગ્ર મામલો?

દરભંગા પોલીસ અનુસાર, આરોપી પંકજ કુમાર યાદવ બહેડી સ્ટેશન વિસ્તારના ઉજૈના ગામનો રહેવાસી છે. તેને Pankaj Yadav Official નામની ઈન્સ્ટાગ્રામ આઈડીથી શુક્રવારની સવારે પીએમ મોદી, સીએમ નીતિશ કુમાર અને મૈથિલી વિરુદ્ધમાં વાંધાજનક ફોટો અને રીલ પોસ્ટ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *