Surat : ન્યુ બોમ્બે માર્કટના પાછળના ભાગે મોડી રાતે આગ, ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

સુરતના ન્યુ બોમ્બે માર્કેટમાં ગઈ કાલે મોડી રાત્રે માર્કેટના પાછળના ભાગે આગ લાગી હતી જેથી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો.

પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ

આગ લાગતા લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. ઘટના અંગે તત્કાળ ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લઇ લીધી હતી.

આગનું રહસ્ય અકબંધ

જો કે આગ ક્યા કારણોસર લાગી હતી તેની ચોક્કસ માહિતી મળી શકી નથી. સુરત ફાયર વિભાગ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરાઇ છે, અને આગના કારણની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે..

આ પણ વાંચો—-     Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *