Surat News : સુરતમાં વ્યાજખોરોએ SMCની મહિલા સફાઇ કામદાર પાસેથી 2.30 લાખના બદલે 5.45 લાખ વસૂલ્યા હોવાનો આક્ષેપ

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

વ્યાજખોરો સતત કરતા હતા પઠાણી ઉઘરાણી અને જેને લઈ મહિલાની વ્યાજખોર દંપતિ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં ફરી વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે અને ચોકબજાર પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, મહિલાએ રૂપિયા ચૂકવી દીધા તેમ છત્તા વ્યાજ લેતા હોવાની વાત સામે આવી છે.

SMCની મહિલા સફાઈ કામદાર વ્યાજના ચક્કરમાં ફસાઈ

સુરતના ચોક બજાર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં સફાઈ કામ કરતી મહિલાએ ફરિયાદ નોંધાવી છે જેમાં ઉલ્લેખ છે કે, 2.30 લાખના બદલે વ્યાજખોરે વસૂલ્યા 5.45 લાખ રૂપિયા, અને પઠાણી ઉઘરાણી પણ કરવામાં આવતી હતી, તો મહિલાએ વ્યાજખોર દંપતી સામે ગુનો નોંધાવ્યો છે.

આ પણ વાંચો : Botad News : બોટાદ જિલ્લાના રોજગાર ઈચ્છુકો માટે રોજગારીની સુવર્ણ તક, આ તારીખે કરાયું ભરતીમેળાનું આયોજન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *