
TAT Exam Date: રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) 2026 માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ 29 માર્ચે TAT( Teacher Aptitude Test)ની પ્રિલિમ પરીક્ષા તો મે મહિનામાં સંભવિત મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. 10 ફેબ્રુઆરીથી ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ ફી ભરી શકાશે. વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે ઉમેદવારો ojas.gujarat.gov.
