UAEના પ્રમુખ-PM મોદીની બેઠકમાં ગુજરાત અંગે 2 મોટા નિર્ણય, નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized


UAE President in Delhi: UAEના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સોમવારે 2 થી 3 કલાકની ભારતની મુલાકાતે ભારત પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે 4:30 કલાકે પ્રોટોકોલ તોડીને દિલ્હીના પાલમ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. અને એક જ કારમાં બેસી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે હું મારા ભાઈને લેવા જાતે જ એરપોર્ટ પર આવ્યો છું.

ગુજરાતનો નકશીકામ કરેલો રજવાડી હિંચકો ભેટ આપ્યો

જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદ અને તેમના પરિવારનું દિલ્હીમાં પોતાના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પણ ભવ્ય સ્વાગત કર્યું હતું.  કાશ્મીરની પશ્મિના શાલ તથા ગુજરાતનો નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *