VIDEO | અમદાવાદ: ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન! દારૂની બોટલો અને ઝાડુ લટકાવતા ખળભળાટ

📅 Published: January 22, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News : ગુજરાતમાં એક તરફ સરકાર કડક દારૂબંધી અને રાષ્ટ્રભક્તિના દાવા કરે છે, પરંતુ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આ બંને દાવાઓના લીરેલીરા ઉડાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહની ઓફિસની સાવ નજીક આવેલા સર્કલ પર રાષ્ટ્રધ્વજ સાથે ઝાડુ અને તેની પાસેના પુતળા પર દારૂની બોટલો લટકાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જાહેર માર્ગ પર રાષ્ટ્રધ્વજની ગરિમા લજવાઈ

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *