
Nepal Gen Z Protest : નેપાળમાં જેન-ઝેડ યુવાનો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવતાં સ્થિતિ વણસી છે. અહીં કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લાદવાની અને ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી છે. 8-9 સપ્ટેમ્બરે પોલીસ ફાયરિંગમાં 21 યુવાનોના મોતની ઘટનાના 70 દિવસ બાદ નેપાળમાં ફરી માહોલ ગરમાયો છે.
હિંસક અથડામણ બાદ કરફ્યૂ લદાયો
નેપાળના બારા જિલ્લાના સેમરા વિસ્તારમાં 19-20 નવેમ્બરે તણાવ વધતા કરફ્યુ લાદવો પડ્યો છે.
