VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ

📅 Published: February 5, 2026 | 📂 Category: Uncategorized


Surat News: આગામી 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં આ વખતે સુરતનું નામ વિશ્વભરમાં ગુંજશે. ગૌરવની વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા તમામ 20 દેશોના રાષ્ટ્રધ્વજ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ રાષ્ટ્રધ્વજોની ખાસિયત એ છે કે તે પર્યાવરણને અનુકૂળ રહે તે માટે ‘વેસ્ટ પ્લાસ્ટિક’ (Recycled Plastic) માંથી બનાવવામાં આવ્યા છે.

વિદેશી નિર્ભરતા ઘટી

અગાઉ ક્રિકેટ વર્લ્ડ કપ કે મોટી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ માટેના મોટા ધ્વજ ભારતની બહાર વિદેશમાં તૈયાર થતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *