Santrampur: જીવતા ગ્રાહકોને કાગળ પર ‘મારી’ નાખ્યા, IIFL ફાયનાન્સમાં 12.76 લાખની ઉચાપતનો ખેલ
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં IIFL ફાયનાન્સની શાખામાં ચોંકાવનારી ગેરરીતિ સામે આવી છે. જીવિત લોનધારકોના બનાવટી મરણ પ્રમાણપત્રો રજૂ કરીને તેમની લોન...
