Sanand : 19 વર્ષીય ડિઝાઇનિંગ સ્ટુડન્ટના આપઘાત મામલે મોટો ખુલાસો, સ્યુસાઇડ નોટમાં 3 નામ, પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદ જિલ્લાના સાણંદમાં 19 વર્ષીય ડિઝાઇનિંગની વિદ્યાર્થીનીના આપઘાતના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગાયત્રીનગર વિસ્તારમાં રહેતી અને બેચલર ઇન...
