Ahmedabadમાં 14 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવનાર વિધર્મી યુવક ઝડપાયો! કૃષ્ણનગરમાં POCSOની નોંધાઈ ફરિયાદ
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં 14 વર્ષીય માસુમ સગીરાને પ્રેમજાળમાં ફસાવી મુંબઈ ભગાડી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે...
