સામાન્ય બોલાચાલીની અદાવતમાં કપડાના વેપારી પિતા-પુત્ર પર હુમલો:લોખંડના પાઇપ અને ધોકાથી માર મારનાર ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ
ભાવનગરના પીરછલ્લા મેઇન રોડ વિસ્તારમાં માત્ર સામે જોવા બાબતની સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા શખ્સોએ વેપારીની દુકાને આવી તેમના પુત્ર પર લોખંડના...
