13 વર્ષના પુત્રને વોટ્સએપ મેસેજ કરી પિતાએ હત્યાની કબૂલાત કરી:શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતો, 1 સેકન્ડ માટે ફોન ચાલુ કર્યો ને પકડાયો
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે વિશાલ સાલવી અને શિલ્પાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. લગ્ન સમયે વિશાલ...
