કિશોરે ફ્લેટની અગાસીમાંથી પડતું મૂક્યું:નાનો ભાઈ બૂમો પાડતો રહ્યો,મોટા ભાઈએ અગાસીમાંથી કૂદીને આપઘાત કરી લીધો
ન્યુ વીઆઈપી રોડ પર આવેલા ફ્લેટમાં બુધવારે રાત્રે 17 વર્ષીય સગીરે ફ્લેટની અગાસી પરથી આપઘાત કરી લીધો હતો. પિતા પાસેથી...
