પાટડીના અખિયાણા-પીપળી રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત:હાઈવે ક્રોસ કરી રહેલા યુવક પર બેકાબુ ટ્રેલરનું ટાયર ફરી વળ્યું
પાટડી તાલુકાના અખિયાણા-પીપળી રોડ પર એક યુવાનનું ટ્રેલરની અડફેટે મોત થયું છે. હાઈવે ક્રોસ કરી રહેલા ભયરામ વાઘજીભાઈ ગોહેલ પર...
